તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખનું ગુણાતીત નગર સોસાયટીમાં સન્માન

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 12ના કોર્પોરેટર પુનિતભાઇ શર્માની શહેર ભાજપ પ્રમુખ તરીકે નિમણુંક કરી છે. ત્યારે શહેરની ગુણાતીત નગર સોસાયટીના કિશોરભાઇ સોલંકી, નિર્મિતભાઇ માથુકીયા, નાનજીભાઇ વગેરેએ સન્માન કર્યું હતું. આ તકે હમીરભાઇ મારૂ,ધડુકભાઇ, પલ્લવભાઇ, પરેશભાઇ દવે, ભનુભાઇ, વિનુભાઇ બુહા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો