તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરૂણાંતિકા:નરસિંહ મહેતા સરોવરમાં અનેક માછલાના થયા મોત

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માછલાના મોતથી જીવદયા પ્રેમીઓમાં અરેરાટી

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા તળાવમાં અનેક માછલાઓ મરી ગયા છે. માછલાના મોતથી જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે. નરસિંહ તળાવ પાસેથી પસાર થતા અત્યંત દુર્ગન્ધ આવે છે તેનું કારણ છે તળાવમાં અનેક મોટા માછલાના થયેલા મોત. હાલ આવા અનેક મૃત માછલાઓ પાણીમાં નજરે પડી રહ્યા છે. અગાઉ પણ નરસિંહ તળાવમાં માછલાના મોત થયા હતા. ત્યારે અવાર નવાર આવી ઘટના બનવાનું કારણ શું છે તે જાણી મનપા દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો