તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:જૂનાગઢ મનપાના નિવૃત્ત કર્મી દ્વારા મનુભાઇ ધાંધલનું સન્માન કરાયું

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ મનપાના નિવૃત્ત કર્મચારીઓની એક બેઠક મોચી જ્ઞાતિની વાડીમાં મળી હતી. આ તકે જૂનાગઢ તાલુકાના વિવિધ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ મનુભાઇ ધાંધલની ગુજરાત રાજ્ય મહામંડળમાં સલાહકાર સમિતીમાં નિયુક્તિ થતા તેનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે દરેક મનપામાં નિવૃત્ત કર્મીઓને પેન્શન મળે છે પરંતુ જૂનાગઢ મનપામાં પેન્શન મળતું ન હોય પેન્શન મેળવવા કાર્યવાહી કરવા વિચાર વિમર્શ કરાયો હતો. આ તકે સનતભાઇ પંડયા, ચીમનભાઇ યાદવે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser