પાલિકાની કામગીરી:મનપાએ પ્રતિબંધિત પ્લાસ્ટિકના 30 કાર્ટૂન ઝડપી લઇ 25,000ની પેનલ્ટિ મારી

જુનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહાનગરપાલિકાના સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશ ટોલીયાના માર્ગદર્શનમાં સેનીટેશન શાખાના ધર્મેશ ચુડાસમા, ભરત ગોસ્વામી, મુસ્તફાભાઇ, રાજેન્દ્ર ઠાકર, મનિષ દોશી વગેરેએ પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે ચેકીંગ હાથ ધર્યું હતું.

ચેકીંગ દરમિયાન જીઆઇડીસી 2ના વ્રજ પોલીમર્સ નામના કારખાનામાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ગ્લાસના 30 કાર્ટુન મળી આવતા તમામ માલ ઝપ્ત કરી રૂપિયા 25,000ની પેનલ્ટિ વસુલ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...