તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નયન રમ્ય નજારો:આંબે મોર : ગિરના આંબે આંખો ઠારતો નજારો

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોરઠની કેસર. દુનિયાભરમાં ટેસ્ટમાં બેસ્ટ. સોરઠવાસીઓને તો તેનું ગૌરવ હોય જને. લોકડાઉનના ફીક્કા દિવસો, કથળેલી અર્થવ્યવસ્થા બાદ હવે શિયાળો બેસતાંજ આંબે મોર આવ્યા છે. ગિરમાં પ્રવેશ કરીએ ત્યારે રોડની બંને તરફ આંબા પર લહેરાતા મોર જોઇને આંખો ઠરે એવો નજારો જોવા મળે. હાશ, આ વર્ષે કેસર કેરી લૂમે ને ઝૂમે પાકશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો