વિધાનસભાની ચૂંટણીઓને હવે આંગળના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે આજે આપણે વાત કરીશું જુનાગઢના માણાવદરના ઉમેદવારોની સંપત્તિ વિશે. જેમાં માણાવદરમાં ભાજપમાંથી જવાહર ચાવડા 130.22 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ ધરાવે છે. ત્યારે આમ આદમી પાર્ટીના કરશનબાપુ ભાદરકાની કુલ સંપત્તિ 5.93 કરોડ રૂપિયા છે. અને જો કોંગ્રેસના અરવિંદ લાડાણીની વાત કરીએ તો, તેમની કુલ સંપત્તિ 96 લાખ રૂપિયા છે. તો, આવો જાણીએ ત્રણેય પાર્ટીઓના ઉમેદવારોની કુલ સંપત્તિમાં કયા ઉમેદવાર પાસે કઈ કઈ વસ્તુઓનો ભરમાર રહેલો છે અને તેમની સંપત્તિમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.