તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. દરેક ઉમેદવારોએ સોગંદનામા રજુ કર્યાં છે, જેમાં ઉંમર, અભ્યાસ, ગુના અને મિલ્કત અંગેની માહિતી આપવામાં આવી છે. સોગંદનામામાં ઉમેદવારોએ ધોરણ 5 થી ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો હોવાનું દર્શાવ્યું છે. માત્ર એક ઉમેદવાર સામે પોલીસ ફરિયાદ થઇ છે.તેનો કેસ ચાલી રહ્યો છે. અન્ય એક પણ ઉમેદવાર સામે પોલીસ ફરિયાદ નથી.
તેમજ ઉમેદવારનાં હાથ પર રોકડ રકમ રૂપિયા 5 હજાર થી 5 લાખ સુધીની છે. અને 60 વર્ષ સુધીનાં ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. કોંગ્રેસનાં હમીરભાઇ 72 વર્ષનાં ઉમેદવાર છે તેના હાથ પર 12 લાખ રૂપિયા રોકડા છે. જયારે મમતાબેન વાંકની ઉંમર 45 વર્ષ, રોકડ રકમ 50 હજાર હાથ પર છે. વૃજલાલ સૈયાગરની ઉમર 65 વર્ષને રોકડ રકમ 25 હજાર હાથ પર છે. કંચનબેન ડોબરિયાએ હાથ પર રોકડ રકમ 50 હજાર બતાવી છે.
26 વર્ષથી લઇ 72 વર્ષ સુધીના ઉમેદવાર ચૂ઼ંટણી લડી રહ્યા છે
1. અગતરાય : પરબતભાઈ રાઠોડ |
ઉમર : 56, અભ્યાસ : 12 પાસ |
રોકડા : 11.45લાખ |
2. અજાબ : ઉર્મિલાબેન લાડાણી |
ઉમર : 51, અભ્યાસ : FYBA |
રોકડા :15હજાર |
3. અમરાપુર (ગીર) : મધુબેન કરમટા |
ઉમર : 26, અભ્યાસ : 8 પાસ |
રોકડા : 5 હજાર |
4. બાલાગામ : વનીતાબેન રાઠોડ |
ઉમર : 45, અભ્યાસ : 8 પાસ |
રોકડા : 49 હજાર |
5. ભેસાણ : લાભુબેન ગુજરાતી |
ઉમર : 56, અભ્યાસ : 9 પાસ |
રોકડા : 25 હજાર |
6. બિલખા : અનકભાઈ ભોજક |
ઉમર : 39, અભ્યાસ : TYBA |
રોકડા : 50 હજાર |
7. ચુડા : કુમારભાઈ બસિયા |
ઉમર : 46, અભ્યાસ : 10 પાસ |
રોકડા : 12 હજાર |
8. ધંધુસર : સાકરબેન દીવરાણીયા |
ઉમર : 37, અભ્યાસ : 5 પાસ |
રોકડા : 12 હજાર |
9. ડુંગરપુર : ભાવનાબેન મેતર |
ઉમર : 29, અભ્યાસ : 7 પાસ |
રોકડા : 30 હજાર |
10. ગડુ : મંજુલાબેન પંડિત |
ઉમર : 55, અભ્યાસ : 7 પાસ |
રોકડા : 50 હજાર |
11. જુથળ : આરતીબેન જાવિયા |
ઉમર : 39, અભ્યાસ : ગ્રેજ્યુએટ |
રોકડા : - - - - - - |
12. કાલસારી : કિરણબેન ભાયાણી |
ઉમર : 40, અભ્યાસ : 10 પાસ |
રોકડા : 10 હજાર |
13. કણજા : શાંતાબેન ખટારીયા |
ઉમર : 40, અભ્યાસ :9 પાસ |
રોકડા : 30 હજાર |
14. કોયલાણા : રીનાબેન મારડીયા |
ઉમર : 24, અભ્યાસ : TYBA |
રોકડા : 15 હજાર |
15. કુકસવાડા : હીરાભાઈ સોલંકી |
ઉમર : 43, અભ્યાસ : 10 પાસ |
રોકડા : 24 હજાર |
16. મજેવડી : મહેન્દ્રભાઈ ઢોલરીયા |
ઉમર : 57, અભ્યાસ : 11 પાસ |
રોકડા : 1.60 લાખ |
17. મૂકતુપુર : જીવાભાઈ સોલંકી |
ઉમર : 60, અભ્યાસ : 8 પાસ |
રોકડા :1 લાખ |
18. માળિયા : દિલીપસિંહ સીસોદીયા |
ઉમર : 41, અભ્યાસ : 10 પાસ |
રોકડા : 2.50 લાખ |
19. માંગરોળ : પુરીબેન કરમટા |
ઉમર : 46, અભ્યાસ : 4 |
રોકડા : 30 હજાર |
20. મટીયાણા : હરસુખભાઈ ગરાણા |
ઉમર : 54, અભ્યાસ : 10 પાસ |
રોકડા : 50 હજાર |
21. મેખડી : સોમાતભાઈ વાસણ |
ઉમર : 41, અભ્યાસ : 8 પાસ |
રોકડા : 5 લાખ |
22. મેંદરડા : હરેશભાઈ ઠુંમ્મર |
ઉમર : 45, અભ્યાસ : 8 પાસ |
રોકડા : 2.50 લાખ |
23. મેસવાણ : અતુલભાઈ ઘોડાસરા |
ઉમર : 53, અભ્યાસ : બીએ |
રોકડા : 50 હજાર |
24. મોણપરી : મધુબેન સાવલિયા |
ઉમર : 39, |
અભ્યાસ : 10 પાસ |
રોકડા : 50 હજાર |
25. સરદારગઢ : કંચનબેન ડઢાણીયા |
ઉમર : 59, અભ્યાસ : 10 પાસ |
રોકડા : 20 હજાર |
26. સરસઈ : વિપુલ કાવાણી |
ઉમર : 37, અભ્યાસ : 9 પાસ |
રોકડા : 50 હજાર |
27. સાસણ : નિર્મળાબેન બુસા |
ઉમર : 59, અભ્યાસ : 7 પાસ |
રોકડા : 1 લાખ |
28. શાપુર : મુકેશભાઈ કણસાગરા |
ઉમર : 58, અભ્યાસ : SYBA |
રોકડા : 1 લાખ |
29. શીલ : પ્રભાબેન કરગટીયા |
ઉમર : 58, અભ્યાસ : 7 ધોરણ |
રોકડા : 50 હજાર |
30. વડાલ : પ્રવીણભાઈ પટોળીયા |
ઉમર : 56, અભ્યાસ : |
રોકડા : 40 હજાર |
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.