તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ગાંધીગ્રામ વિસ્તારમાં મોડી રાત્રીના ભેદી ધડાકો

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં મોડી રાત્રીના ભેદી ધડાકો થયો હતો. અચાનક થયેલા ભયાનક અવાજથી લોકોમાં ભય સાથે કુતુહલ સર્જાયું હતું. સાથે લોકોમાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ અંગે મળતી વિગત મુુજબ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં મંગળવારની રાત્રીના 10:20 વાગ્યા આસપાસ ભેદી ધડાકો થયો હતો. અચાનક થયેલા ભેદી ધડાકા જેવા અવાજથી લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. આસપાસની ઘરતી ધ્રુજી ઉઠી હતી અને કેટલાક લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. ત્યારે આ ભયાનક અવાજ શેનો છે તે બાબતે લોકોમાં કુતુહલ સર્જાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો