તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા ઉભી કરવા માંગ:પ્રાંત કચેરીમાં પીટીશન રાઇટરો માટે વ્યવસ્થાનો અભાવ

જૂનાગઢ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કલેકટરને રજુઆત કરી વ્યવસ્થા ઉભી કરવા માંગ કરી

જૂનાગઢ તાલુકા સેવા સદનમાં અરજદારો અને લાયસન્સી પીટીશન રાઇટરો માટે યોગ્ય વ્યવસ્થા ન હોય કલેકટરને આવેદન પત્ર પાઠવી વ્યવસ્થા ઉભી કરવા માંગ કરી છે. જૂનાગઢનાં લાયસન્સ ધરાવતા પીટીશન રાઇટરોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું., આદેવનમાં કહ્યું હતું કે,તાલુકા સેવા સદનમાં પ્રાંત અધિકારી, સીટી અને ગ્રામ્ય મામલતદાર બેસે છે.

અહીં મોટી સંખ્યામાં લોકો પોતાનાં કામ માટે આવી રહ્યાં છે. અહીં બેસવા માટે કોઇપણ જાતની કચેરીનાં મેદાન, લોબીમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમજ લાયસન્સ ધરાવતા પીટીશન રાઇટરો માટે પણ બેઠક વ્યવસ્થા કરવામાં આવી નથી. વહેલી તકે અરજદારો તેમજ લાયસન્સ ધરાવતા પીટીશન રાઇટરો માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ છે. આ પહેલા એક રાઇટરનું ઉનાળામાં ગરમીનાં કારણે મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો