તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીનોવશેન:જૂનાગઢનાં તાજનું 60 ટકા કામ પૂર્ણ, હજુ 3 મહિના કામ ચાલશે

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢનાં ઉપરકોટ અને મકબરાનું રીનોવશેન થઇ રહ્યું છે. મહોબત મકબરો ફરી નવા રંગરૂપમાં જોવા મળશે. આ મકબરો જૂનાગઢનાં તાજ સમાન છે. લાંબા સમયથી તેનું કામ ચાલી રહ્યું છે. મકબરાનું કામ 60 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે. બહારનું મોટા ભાગનું કામ પૂર્ણ થઇ ગયું છે. કામ સંપૂર્ણ થતા હજુ 3 મહિના કરતા વધુ સમય લાગશે. બાદમાં નવા રૂપમાં મકબારો જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...