ક્રાઇમ:જૂનાગઢના યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ શહેરના જયશ્રી રોડ, કોટેચા ભુવનમાં રહેતા પવનભાઇ રાજેન્દ્રભાઇ કોટેચા(ઉ.વ.27)એ અગમ્ય કારણોસર ઘંઉમાં નાખવાનો પાવડર પી જતા તેમને તાત્કાલીક સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું. યુવાનના મોતને લઇને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ અંગે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...