તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ પાલિકા-પંચાયત રિઝલ્ટ:જૂનાગઢ જિલ્લા પંચાયત અને કેશોદ નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા છીનવાઈ, 9 તાલુકા પંચાયતમાં 6માં ભાજપ, 2માં કોંગ્રેસની જીત, એક અનિર્ણીત

જૂનાગઢ2 મહિનો પહેલા
ઉમેદવારોનું વિજય સરઘસ નીકળ્યું.
  • જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 3 અને કોંગ્રેસને 27 બેઠક મળી હતી

જુનાગઢ જિલ્લા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી છિનવી લીધી છે. કુલ 30 બેઠકમાંથી 22 બેઠક ભાજપને અને 6 બેઠક કોંગ્રેસને મળી છે. તેમજ 2 બેઠક પર અન્ય પક્ષે કબજો મેળવ્યો છે. તેમજ કેશઓદ નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. 9 તાલુકા પંચાયતમાં 6માં ભાજપ અને 2માં કોંગ્રેસની જીત થઇ છે. એક તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઇ થતા અનિર્ણીત થઇ છે.

2015નું રિઝલ્ટ
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 3 અને કોંગ્રેસને 27 બેઠક મળી હતી. જૂનાગઢની 9 તાલુકા પંચાયતમાં 2015માં 158 બેઠકમાં 33 ભાજપ, 122 કોંગ્રેસ અને 1 બેઠક અન્યને મળી હતી. કેશોદ નગરપાલિકાની 36 બેઠક પર 2015માં ભાજપને 23, કોંગ્રેસને 12 અને 1 બેઠક અન્યની મળી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો