કોરોના વોરિયર્સ:જૂનાગઢ મ્યુનિસીપલ કમિશ્નર તુષાર સુમેરાનું સન્માન કરાયું

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામેની જંગમાં દિવસ-રાત જોયા વગર સતત કામ કરતા અને સાચા અર્થમાં કોરોના વોરિયર્સ કમિશ્નર તુષાર સુમેરાનું પોલીસ સમન્વયનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રજનીશભાઇ પરમાર તેમજ જયેશ કળથિયા દ્વારા રાષ્ટ્રીય સન્માન પત્ર, પેન તેમજ કર્મચારીઓ માટે માસ્ક આપી સમગ્ર પોલીસ સમન્વય પરીવાર વતી સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...