તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગિરનાર રોપ-વે:કોરોનામાં જૂનાગઢને મળ્યો સૌથી મોટો પ્રોજેક્ટ, અત્યાર સુધીમાં 1.55 લાખ લોકોએ કરી સફર

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના મહામારીમાં પણ રોમાંચનો આનંદ ઉઠાવી રહ્યા છે પ્રવાસીઓ

કોરોના મહામારી વચ્ચે લોકડાઉન અને ઘરમાં લોકો પુરાઇ રહ્યા હતા. આ માહોલ વચ્ચે જૂનાગઢમાં સૌથી મોટો પ્રોજક્ટ શરૂ થયો હતો. પ્રોજેક્ટ શરૂ થતાં જ લોકો આનંદ અને ઉત્સાહ સાથે તેની સફર કરી રહ્યા છે. રજાઓમાં ગુજરાતભરમાંથી લોકો અહીં આવી રહ્યા છે. અને ગિરનાર રોપવેની સફરનો આનંદ ઉઠાવી રહ્યા છે. પ્રોજેક્ટ શરૂ થયાના આજ સુધીનાં 1.55 લાખ લોકોએ રોપ-વેમાં બેસી અંબાજી સુધીની સફર કરી છે. કોરોનાના કાળમાં પણ લોકો અહીં આવી રોમાંચનો અનુભવ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો