તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પદગ્રહણ સમારોહ:જૂનાગઢ ભાજપના નવનિયુકત શહેર પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો, ભાજપના અગ્રણીઓએ કર્યું સ્વાગત, સન્માન

જૂનાગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે પુનિતભાઇ શર્માની ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમણુંક કરવામાં આવી છે. ત્યારે નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. ધનતેરસના પાવન દિવસે શહેરના કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલમાં યોજાયેલ પદગ્રહણ સમારોહમાં સાંસદ રાજેશ ચુડાસમા તેમજ મોટી સંખ્યામાં ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતી રહી હતી. તમામે નવનિયુકત શહેર પ્રમુખને આવકારી સ્વાગત,સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો