સાવચેતી:જોષીપરા અન્ડર બ્રિઝ બંધ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના જોષીપરામાં આવેલ રેલવે અન્ડરબ્રિઝમાં પાણી ભરાઇ ગયું છે. ત્યારે કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે આડા બેરીકેટ મૂકી અન્ડર બ્રિજમાં અવર જવર બંધ કરાઇ છે. પાણી ઉતર્યા બાદ ફરી વાહનોની અવર જવર શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...