નદીમાં ધોડાપુર:સોમનાથ ત્રિવેણી સંગમ ઘાટમાં નવા નીરની આવક

સોમનાથ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુત્રાપાડા પંથકમાં છ ઈંચ જેટલો વરસાદ વરસતા સરસ્વતી નદીમાં ધોડાપુર આવ્યું હતું જેના લીધા સોમનાથ ત્રિવેણી સંગમ ઘાટ પર પાણી ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...