તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સોરઠમાં 74ને કોરોના, 180 દર્દી ડિસ્ચાર્જ થયા

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં સોમવારે 6,560ને રસીકરણ કરાયું

સોરઠમાં સોમવારે વધુ 74ને કોરોના પોઝિટીવ આવ્યો છે સામે 180 સાજા થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે હજુ 1,767 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનની કેદમાં છે. સોમવારે આવેલા કોરોના પોઝિટીવ કેસ જોતા જૂનાગઢ જિલ્લામાં કુલ 51 કોરોના પોઝિટીવ થયા છે. સામે 114 દર્દી કોરોના મુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. જ્યારે સોમવારે એકપણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. દરમિયાન હજુ 106 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 113 ઘરના 1,082 લોકોનો સમાવેશ થાય છે.

સોમવારે જૂનાગઢ શહેરમાં 2,262ને અને ગ્રામ્યમાં 4,288ને મળી એક જ દિવસમાં 6,560 લોકોને કોરોના રસીથી રક્ષિત કરવામાં આવ્યા છે. જ

અન્ય સમાચારો પણ છે...