તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:કેશોદમાં નજીવી બાબતે પતિ-પત્નીને માર માર્યો, ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કેશોદ પંથકના કોયલાણા ગામે વાડી વિસ્તારમાં નજીવી બાબતે પતિ-પત્નીને ઢીકાપાટુ નો માર મારી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસમાંથી મળતી વિગત મુજબ,કેશોદમાં રહેતા સાગર દિપકભાઈ બાલસ અને તેમના પત્ની કિરણબેન સાથે પ્રવીણ બાબુભાઈ અને દક્ષાબેને પાણી ભરવા મુદ્દે બોલાચાલી કરી હતી બાદમાં આ બન્નેએ ચંપલ તેમજ ઢીકાપાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી આ બન્ને વિરૂદ્ધ કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. વધુ તપાસ પો.હે એસ.યુ દલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો