તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવેતર:જૂનાગઢ જિલ્લામાં ચણાનું વાવેતર બમણાથી વધુ, ઘઉંનું 10 ટકા ઘટ્યું

જૂનાગઢ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢ જીલ્લાના ખેડૂતો રવિ મોસમમાં ચણા, મગ, ધાણાના વાવેતર તરફ વળ્યા

જૂનાગઢ જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં રવિ પાકનું વાવેતર થઇ ગયું છે. આ વર્ષે 2019-20 ની સરખામણીમાં 47,113 હેક્ટર વિસ્તારનો વધારો થયો છે. વર્ષ 2019-20 ની રવિ મોસમમાં જિલ્લાનો કુલ વાવેતર વિસ્તાર 2,00,973 હેક્ટર હતો. એ વર્ષ 2020-21 માં વધીને 2,48,086 હેક્ટર થયો છે.આ વર્ષે રવિ વાવેતરમાં વધારો થયો છે. જેમાં ઘઉંના વાવેતર વિસ્તારમાં લગભગ 10 ટકા જેટલો ઘટાડો થયો છે. તેની સામે ચણાના વાવેતર તરફ ખેડૂતો વળ્યા હોવાની પ્રતિતી થઇ રહી છે. ગત વર્ષ કરતાં બમણાથી વધુ વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે.

પાક

2019-20

2020-21તફાવત (હેક્ટરમાં)
જીરૂં948168892592 હે. ઘટાડો
લસણ15221403119 હે. ઘટાડો
ડુંગળી1574165480 હે. વધારો
બાજરી399769370 હે. વધારો
મગ1002

4205

3203 હે. વધારો

શાકભાજી

48474949102 હે. વધારો
ઘઉં

1,02,036

92,2819755 હે. ઘટાડો
ચણા

40,975

85,00344,028 હે. વધારો
ધાણા

24,215

39,43415,219 હે. વધારો

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો