તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપવાસ:જૂનાગઢમાં 7 વર્ષના બાળકે રોઝું રાખ્યું

જૂનાગઢ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલ મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આ માસમાં એક મહિના સુધી મુસ્લિમ લોકો દ્વારા રોઝા રાખી ઈબાદત કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢના મહમ્મદ હસનેન રઈસખાન લાસારી (ઉ. વ.7)એ રમજાન માસ નિમિત્તે પહેલું રોજૂ રાખી કોરોનાની મહામારી જલ્દીથી ખતમ થઈ જાય તેવી દુઆ કરી હતી. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી હોય અને લોકોને પાણી વગર ન ચાલે પરંતુ આ બાળકે સવારે પોણા પાંચ વાગ્યાથી સાંજના 7:30 વાગ્યા સુધી રોઝું રાખ્યું હતું અને ખુદાની બંદગી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો