તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:જૂનાગઢમાં વધુ 7 ને કોરોના, 11 ડિસ્ચાર્જ, હજુ સાત કન્ટેઇનમેન્ટ ઝોનમાં 39 લોકો કેદમાં

જૂનાગઢ17 દિવસ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લામાં સોમવારે વધુ 7 લોકોને કોરોના પોઝિટીવ આવ્યો છે, જ્યારે 11 લોકો સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. જિલ્લામાં સોમવારે આવેલા કોરોના પોઝિટીવ 7 કેસમાં જૂનાગઢ સિટીમાં 3, કેશોદ તાલુકામાં 2, માળીયા, મેંદરડામાં 1-1 કેસનો સમાવેશ થાય છે.

જૂનાગઢ, ભેંસાણ, માણાવદર, માંગરોળ, વંથલી, વિસાવદર તાલુકામાં સોમવારે એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો ન હતો. દરમિયાન 11 દર્દી સાજા થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં હજુ 4 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 9 ઘરના 39 લોકોનો સમાવેશ થાય છે. સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને સતત સેનેટાઇઝ જેવી કોરોનાની ગાઇડ લાઇનના પાલન થકી કોરોના સંક્રમણ સામેનો જંગ જીતવામાં સફળતા મળી શકે છે ત્યારે તેનું પાલન કરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો