તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:જોષીપુરામાં યુવતીએ ગળેફાંસો ખાધો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

જૂનાગઢના જોષીપુરા શાંતેશ્વરમાં રહેતી એક યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.જૂનાગઢના જોષીપુરામાં શાંતેશ્વર શેરી નં. 7 માં રહેતી નિશાબેન ચેતનભાઇ કામરિયા (ઉ. 20) નામની યુવતીએ ગઇકાલ તા. 29 ડિસે.ના રોજ સવારે 8:45 વાગ્યાના અરસામાં પોતાના ઘરમાંજ પંખાના હુક સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ લેતાં તેનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો