ક્રાઇમ:સમલૈગીંક પ્રકરણ : 2 આરોપીનાં 2 દિ'નાં રિમાન્ડ મંજૂર

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જોષીપરાનાં યુવકનો સમલૈગીંક સંબંધની લાલચ આપી બોલાવ્યા બાદ 10 હજાર પડાવી લોનાર ટોળકીનાં  6 પૈકિ 4 આરોપીનો પોલીસો ઝડપી લીધા છો. દરમિયાન ડિવાયએસપી પ્રદિપસિંહ જાડોજાએ જણાવ્યું હતું કો, ઝડપાયોલા 4 આરોપી પૈકી એક સગીરનો બાદ કરતાં ત્રણનો રિમાન્ડ અર્થો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. પોલીસો રીયાઝ પલોઝા અનો વસીમ સીડાનાં બો દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છો. હિનાબોન રીયાઝનો જોલ હવાલો કર્યા છો. અન્ય બોની શોધખોળ જારી છો.

અન્ય સમાચારો પણ છે...