ઉજવણી:જૂનાગઢ હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસ ઉજવાયો

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢની હોમગાર્ડ યુનિટ કચેરી ખાતે હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કંપની ફોર્મેશનની તસ્વીરનું જિલ્લા કમાન્ડન્ટ યોગેશભાઇ વી. ડોબરીયાના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ તકે જે.વી. લાલુ તેમજ સોંદરવાભાઇ, કુરેશીભાઇ તેમજ હોમગાર્ડના સભ્યો જે.ડી. મજમુદાર,આઇ. ડી. ઠાકુર વગેરેની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...