રાહત:યુક્રેનમાં ફસાયેલી જૂનાગઢની દિકરી પરત ફરતા પરિવારજનોમાં ખુશી

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર એમના ખર્ચે જૂનાગઢ શહેરની વિદ્યાર્થીની પરત વતન પહોંચાડી

યુક્રેનમાં ફસાયેલી જૂનાગઢની દિકરી પરત ફરતા તેમના પરિવારજનોમાં ખુશી છવાઇ છે. આ અંગે ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે, યશ્વી ભાટીયા નામની દિકરી ડોકટર બનવાનું સ્વપ્ન સાકાર કરવા યુક્રેનમાં ગઇ હતી. જોકે, યુદ્ધની સ્થિતી સર્જાતા વતન પરત ફરવું અશક્ય લાગતું હતું. પરંતુ સાંસદ રાજેશભાઇ ચુડાસમાના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને રજૂઆત કરાઇ હતી. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યશ્વી ગોપાલભાઇ ભાડીયાને યુક્રેનથી વતન જૂનાગઢ લાવવામાં સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...