તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:ગીતા જયંતિએ મહિલાઓને ગીતાજી અને તુલસી પૂજાનું મહત્વ સમજાવાયું

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના ગિરનારા બ્રહ્મ સમાજની વાડી (બ્રહ્મપુરી) ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન મહિલા પાંખ દ્વારા ગીતા જયંતિની ઉજવણી કરાઇ હતી. આ તકે ગીતાજીનું તેમજ તુલસીના છોડનું પુજન કરાયું હતું. જ્યારે ભારતીબેને ગીતાજી અને તુલસીનું મહત્વ સમજાવ્યું હતું. દરમિયાન હું અને મારૂં મંદિર તેમજ ચિલ્ડ્રન ડ્રેસ સ્પર્ધાના વિજેતાને ઇનામ આપવામાં આવ્યા હતા. આ તકે ગીતાબેન જોષી, નિલમબેન ઠાકર, રાજેશ્વરીબેન જોષી,પુર્ણિમાબેન રાવલ, ડિમ્પલબેન ભટ્ટ સહિતના મહિલાઓની ઉપસ્થિતિ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો