તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિબંધ સ્પર્ધા:કન્યા શાળા નં. 4 ની છાત્રા નિબંધ સ્પર્ધામાં વિજેતા થતા રૂપિયા 11,000નો ચેક અપાયો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જૂનાગઢ દ્વારા લોક ડાઉનમાં કોરોના વોરિયર્સ વિષય પર જિલ્લા કક્ષાની નિબંધ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં કન્યા શાળા નંબર 4ની છાત્રા શ્રેયા અશોકભાઇ રૂપારેલીયા જિલ્લામાં દ્વિતીય નંબરે વિજેતા બની હતી.દરમિયાન આર.એસ. કાલરીયા સ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કનુભાઇ કરકર, ભરતભાઇ મેસીયા, કંચનબેન ભૂત દ્વારા છાત્રાને 11,000નો ચેક એનાયત કરાયો હતો. છાત્રાને માર્ગદર્શન, કન્યા શાળા નંબર 4ના શિક્ષીકા કંચનબેન સાંગાણીએ આપ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser