તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:જૂનાગઢ શહેરમાં 2 સ્થળો પર નિ:શુલ્ક સુવર્ણપ્રાશના ટીપાં પિવડાવવામાં આવશે

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના હનુમંત સેવા કેન્દ્ર ગિરીરાજ રોડ અને મિનરાજ સંકુલ ભવનાથમાં 1 જાન્યુઆરીના નિ:શુલ્ક સુર્વણપ્રાશના ટીપાં પિવડાવવામાં આવશે. ત્યારે જન્મથી લઇને 15 વર્ષના બાળકોને આ ટીપાં પિવડાવવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

આ આયોજન સંસ્કૃત્તિ આર્ય ગુરૂકુલમ્ રાજકોટના સહયોગથી કરાયુ છે. આ ટીપાંથી રોગપ્રતિકારક શક્તિ વધે છે,તેમજ અનેક રોગમાંથી બચી શકાય છે. આ સાથે ડેરવાણ, બામણગામ,ચોકલી, ગોપાલગઢ, બલીયાવાડ,કાથરોટામાં પણ ટીપાં પિવડાવાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો