તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:નાથળિયા ઉનેવાળ જ્ઞાતની વાડીમાં ભોઇ સમાજના જ્ઞાતિજનો માટે ફ્રિ નિદાન કેમ્પ

જૂનાગઢ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

શહેરના ગાંધીગ્રામ રેલવે ફાટક પાસે આવેલી શ્રી નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ સમાજની વાડીમાં ભોઇ સમાજ માટે ફ્રિ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ ભોઇ યુવક મંડળ દ્વારા આયોજીત આ કેમ્પ રવિવાર તા. 7 ફેબ્રુઆરીના સવારના 9 થી બપોરના 1 વાગ્યા સુધી યોજાશે. ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પનો જૂનાગઢ શહેર તેમજ બહારગામ વસતા સમસ્ત ભોઇ સમાજના લોકો લાભ લઇ શકશે તેમ સોમનાથ ભોઇ યુવક મંડળના પ્રમુખ વિશાલભાઇ રાઠોડે જણાવ્યું છે. કેમ્પમાં રિપોર્ટ, દવા વગેરે ફ્રિમાં આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો