કડવો અનુભવ:સ્થાનિક બ્રાન્ડેડ વસ્તુમાં પણ માખી નીકળે ખરી, જાણીતી બ્રાન્ડનો આઇસ્ક્રીમ ખાતી વખતે નજરે ચઢી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મલ્ટીનેશનલ કંપનીના ઠંડાપીણા અને અન્ય વસ્તુઓમાં ફૂગ, જીવાત કે અન્ય કચરો જોવા મળે એવા ઘણા કિસ્સા અવારનવાર નજરે ચઢતા હોય છે. પણ સ્થાનિક બ્રાન્ડની વસ્તુઓમાં પણ આવી ક્ષતિ રહી જતી હોય છે.જૂનાગઢના અસ્તેયભાઇ પુરોહિતને આકડવો અનુભવ વોજ એક કડવો અનુભવ થયો. શ

હેરમાં એક જાણીતી સ્થાનિક આઇસ્ક્રીમની બ્રાન્ડના આઉટલેટ પરથી તેમણે 220 રૂપિયાનો 500 ગ્રામ આઇસ્ક્રીમ ખરીદ્યો. પણ ઘેર આઇસ્ક્રીમ ખાવાની શરૂઆત કરી તો તેમાંથી માખી નીકળી. ખાધેલો આઇસ્ક્રીમ પણ માંડ ગળે ઉતર્યાની લાગણી થઇ. પણ પછી તેમણે બધો આઇસ્ક્રીમ ફેંકી દેવો પડ્યો. આવું પણ બને સ્થાનિક કક્ષાએ ક્વોલિટી સારી હોય પણ ક્યારેક આવી જીવાત ગ્રાહકની મજા બગાડી નાંખતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...