તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પર્ધા:કૃષિ યુનિવર્સિટીમાં ફિટ ઇન્ડિયા સાયક્લોથોન સ્પર્ધા યોજાઇ

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સરકાર દ્વારા ફિટ ઇન્ડીયા કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કુલપતિ ડો. પી.વી. ચોવટીયાના માર્ગદર્શનમાં ફિટ ઇન્ડીયા અભિયાનને લઇ ફિટ ઇન્ડીયા સાયક્લોથોન સ્પર્ધા યોજાઇ હતી.

આ સ્પર્ધામાં અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લઇ ફિટનેસ કા ડોઝ,આધા ઘંટા રોજ તેમજ હમ ફિટ તો ભારત ફિટના સૂત્રને સાર્થક કર્યું હતું. આ તકે ડો. એચ.એમ. ગાજીપરા, ડો. પી.એમ. ચૌહાણ,ડો. વી.આર. માલમ,ડો. એન.કે. ગોટીયા, ડો. ડી.ડી.ગર્ગ વગેરેની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો