દાન:જિલ્લા જેલમાં કેદીઓ માટે ફાયબરની ડિશ, સ્વાસ્થ્ય સંબંધી વસ્તુ અપાઇ

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા જેલમાં કેદીઓ માટે કોરોનાની બીમારીને લઇ અજીતસિંહ વાંક, ભરતભાઈ વાંક દ્વારા 10 નંગ સેનેટાઈઝર, 15 નંગ માસ્ક, 50 નંગ ફાયબરની ડિશ વાટકા સાથે આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...