તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:શ્વાસની બિમારીથી કંટાળી આધેડનો ડેમમાં ઝંપલાવી આપઘાત

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ તાલુકાના પાદરિયા ગામે રહેતા એક આધેડ બીપી અને શ્વાસની બિમારીથી પીડાતા હતા. તેણે બિમારીથી કંટાળીને આણંદપુર ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ તાલુકાના પાદરિયા ગામે સોમનાથ સોસાયટીની બાજુમાં રહેતા કારાભાઇ ઉર્ફે મેરામણભાઇ ઉકાભાઇ ભારાઇ (ઉ. 55) બીપી તથા શ્વાસોશ્વાસની તકલીફના કારણે કંટાળી ગયા હતા. આથી તા. 4 ડિસે.ના રોજ બપોરે 3:45 વાગ્યાના અરસામાં તેઓ આણંદપુર ડેમ સાઇટ પર ગયા હતા. અને ડેમમાં ઝંપલાવી દેતાં તેઓ ડૂબી ગયા હતા. અને મોત નિપજ્યું હતું. બનાવ અંગે મેરખીભાઇ મેસુરભાઇ ભારાઇએ જૂનાગઢ તાલુકા પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો