તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Employ Visually Impaired People In The Company Of Gir Somnath District, A Meeting Of The Disabled Was Held At Prabhas Patan, Introduced

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:ગીર-સોમનાથ જિલ્લાની કંપનીમાં અલ્પ દ્રષ્ટિનાં લોકોને રોજગારી આપો, પ્રભાસ પાટણ ખાતે દિવ્યાંગોની મિટીંગ મળી, રજુઆત કરાઇ

જૂનાગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગીર-સોમનાથ જિલ્લામાં આવેલી ખાનગી કંપનીમાં અલ્પ દ્રષ્ટિનાં લોકોને રોજગારી આપવામાં આવતી નથી. આ મુદે ટીંગ મળી હતી અને નેશનલ એસોસિયેશન ફોર બ્લાઇન્ડને રજુઆત કરાઇ હતી. ગીર-સોમનાથ જિલ્લાનાં દ્રષ્ટિહીન ભાઇઓની પ્રભાસ પાટણનાં ગોસ્વામી હોલમાં એકત્રીત થયા હતા. અહીં રોજગારીને લઇ ચર્ચા કરવામાં આવી હતી.

ગીર-સોમનાથ જિલ્લામાં આવેલી ખાનગી કંપનીઓમાં અલ્પ દ્રષ્ટિ અને અંધ વ્યકિતઓને રોજગારી આપવામાં આવતી નથી. આ મુદે વિચારણા અને મંથન કરાયું હતું. બાદ ગીર-સોમનાથ જિલ્લાની નેશનલ એસોસિયેશન ફોર બ્લાઇન્ડને ધ્યાન દોરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં અલ્પ દ્રષ્ટિહીન લોકોને ખાનગી કંપનીમાં નોકરી મળે એવી રજુઆત પણ કરાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો