તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંહનું મોત:દેવળિયા સફારી પાર્કમાં વૃદ્ધ સાવજે અંતિમ શ્વાસ લીધા, મે 2020 માં કેરંભાથી રેસ્ક્યૂ કરાયો હતો

જૂનાગઢ24 દિવસ પહેલા
 • કૉપી લિંક

દેવળિયા સફારી પાર્કમાં થોડા વખત પહેલાંજ લાવવામાં આવેલા વૃદ્ધ સિંહનું મોત થયું છે. આ સિંહને ડેડકડી રેન્જના કેરંભા રેવન્યુ વિસ્તારમાંથી ગત મે માસ દરમ્યાન રેસ્ક્યુ કરાયો હતો. દેવળિયા સફારી પાર્કમાં ગત રાત્રે એક 12 વર્ષથી વધુ વયના સિંહનું વૃદ્ધાવસ્થાને લીધે મોત નિપજ્યું છે. આ સિંહને પાર્કના મુખ્ય પાંજરામાંજ રખાયો હતો. આ સિંહને ગિર પશ્ચિમ વનવિભાગ હેઠળની ડેડકડી રેન્જના કેરંભા રાઉન્ડના રેવન્યુ વિસ્તારમાંથી તા. 23 મે 2020 ના રોજ રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. એમ સીસીએફ ડી. ટી. વસાવડાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો