તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:એકલવ્ય પબ્લિક સ્કૂલની છાત્રાનો પ્રોજેકટ રાષ્ટ્રિયકક્ષાએ પસંદગી પામ્યો

જૂનાગઢ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રિય બાલ વિજ્ઞાન પરિષદનું રાજ્યકક્ષાનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જુદા જુદા જિલ્લાના 160 પ્રોજેક્ટો રજૂ થયા હતા તેમાં રાષ્ટ્રિયકક્ષા માટે 32 પ્રોજેકટ પસંદગી પામ્યા છે. આ 32 પ્રોજેક્ટમાં જૂનાગઢ જિલ્લામાંથી એકલવ્ય પબ્લિક સ્કૂલની છાત્રા એન્જલ શૈલેષભાઇ કાછડીયાનો પ્રોજેક્ટ પણ પસંદગી પામતા હવે તે રાષ્ટ્રિયકક્ષાએ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધીત્વ કરશે. આ તકે એન્જલ કાછડીયાને મુકતાનંદ બાપુ, ગિજુભાઇ ભરાડ, પ્રતાપભાઇ ઓરા વગેરેએ શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો