તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:છાત્રોને પ્રાયોગિક પરીક્ષાનું કેન્દ્ર નજીક મળી રહે તેવા પ્રયાસો

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધોરણ 12ની પરીક્ષાના આયોજન અંગે બેઠક મળી

આગામી માર્ચ 2021માં લેવાનારી ધોરણ 12 ની પરીક્ષાની તૈયારી માટે એક બેઠક યોજાઇ હતી જેમાં 42 શાળાના આચાર્યોની ઉપસ્થિતી રહી હતી. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આગામી માર્ચ 2021માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાના આયોજન માટે એક બેઠક બોલાવવામાં આવી હતી. શહેરની એન.પી. ભાલોડીયા હાઇસ્કૂલ ખાતે 2 ફેબ્રુઆરીએ મળેલી બેઠકમાં વિજ્ઞાન પ્રવાહની 42 શાળાના આચાર્યોની ઉપસ્થિતી રહી હતી. બેઠકમાં ખાસ કરીને જિલ્લાના તમામ છાત્રોને પ્રાયોગિક પરીક્ષા માટેનું કેન્દ્ર નજીક મળી રહે, કેન્દ્ર પર સીસીટીવી કેમેરા તેમજ પરીક્ષા માટેની જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવી, પરીક્ષા કેન્દ્રો પર આંતરિક અને બાહ્ય મુલ્યાંકનકારની નિમણુંકની જોગવાઇની સમજુતિ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો