તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલનની ચિમકી:દુર્ગાસેનાએ આપના અધ્યક્ષ વિરૂદ્ધ જિલ્લા કલેકટરને આપ્યું આવેદન

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિન્દુ ધર્મ, પૂજા,પાઠ વિશે બેફામ વાણી વિલાસ કર્યા હતા
  • જગદગુરૂ શંકરાચાર્યની માફી નહિ માંગે ત્યાં સુધી આંદોલનની ચિમકી

આપના અધ્યક્ષ દ્વારા અગાઉ હિન્દુ ધર્મ, પૂજા, પાઠ વિશે બેફામ વાણી વિલાસ કરવામાં આવ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સામે તમામ હિન્દુઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. દરમિયાન જૂનાગઢમાં દુર્ગાસેના અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અનેક નાની મોટી હિન્દુ સંસ્થાએ ગોપાલ ઇટાલીયાના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું. આવેદનમાં દુર્ગાસેના પ્રદેશ કમિટીએ જણાવાયું હતું કે, જો ગોપાલ ઇટાલીયા જગતગુરૂ શંકરચાર્યજી પાસે જઇને માફી નહી માંગે તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...