તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:શહેરનાં ડો. સુભાષ ટેકનીકલ કેમ્પસ સ્વચ્છતા સર્વેક્ષણના રેન્કીગમાં પ્રથમ

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના ખામધ્રોળ રોડ સ્થિત સુભાષ ટેકનીકલ કેમ્પસમાં સ્વચ્છતા અંગે છાત્રોમાં જાગૃતિ ફેલાવાય છે. દરમિયાન જૂનાગઢ મનપાના કમિશ્નર તુષાર સુમેરા અને અન્ય અધિકારી કેમ્પસની લીધેલી મુલાકાત દરમિયાન સ્વચ્છતાથી પ્રભાવિત થયા હતા. ત્યારે સ્વચ્છતા સર્વેક્ષણ 2021 અંતર્ગત સ્વચ્છ રેન્કીંગ સ્પર્ધામાં સ્વચ્છતાના તમામ માપદંડો પૂર્ણ કરતા પ્રથમ પુરસ્કાર આપ્યો છે. આ તકે સંસ્થાના પ્રમુખ જવાહરભાઇ ચાવડા, ડાયરેકટર બી.જે.વાટલીયા, ડો. દીપક પટેલ અને તમામ સ્ટાફે છાત્રોને અભિનંદન પાઠવ્યા હોવાનું પ્રોફેસર મનન દેસાઇએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો