તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:ડો. આંબેડકર પરિનિર્વાણ દિને શહેરમાં માસ્કનું કરાયું વિતરણ, જૂનાગઢમાં સિદ્ધાર્થ ફાઉન્ડેશન દ્વારા અનોખી શ્રદ્ધાંજલી

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢમાં લોકોને માસ્કનું વિતરણ કરી ડો.આંબેડકરને અનોખી શ્રદ્ધાંજલી અપાઇ હતી. 6 ડિસેમ્બરે ડો. આંબેડકર પરિનિર્વાણ દિન મનાવવામાં આવે છે. ભારતીય બંધારણના ઘડવૈયાને આ દિવસે ભાવભીની શ્રદ્ધાંજલી અપાઇ છે. દરમિયાન જૂનાગમાં સિદ્ધાર્થ ફાઉન્ડેશન ટ્રસ્ટે ડો. ભીમરાવ આંબેડકરને અનોખી રીતે શ્રદ્ધાંજલી અર્પી હતી. સિદ્ધાર્થ ફાઉન્ડેશનના પ્રમુખ રણજીતભાઇ ગોહેલ,નરેશભાઇ સાંસીયા, મહિલા પાંખના વનીતાબેન પરમાર વગેરેની આગેવાનીમાં એસસી, એસટી, ઓબીસીના લોકોએ કાળવા ચોક સ્થિત ડો. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. બાદ લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું. ખાસ કરીને લોકોને કોરોના મહામારીથી જાગૃત કરવા સાથે ફ્રિ માસ્ક વિતરણ કરી માસ્ક પહેરવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો