પ્લાસ્ટિક મુકત અભિયાન:આમકુ આશ્રમ વિસ્તારમાંથી 70 કિલો પ્લાસ્ટિકનો નિકાલ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગિરનારના જંગલમાં નેચર ફર્સ્ટ નામની સંસ્થા દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું હતું જેમાં 70 કિલો પ્લાસ્ટિકનાજથ્થાનો નિકાલ કરાયો હતો.

નેચર ફર્સ્ટની ટીમ દ્વારા પ્રકૃત્તિનું જતન કરવા માટે અવાર નવાર સફાઇ અભિયાન યોજવામાં આવે છે. ત્યારે ગિરનાર જંગલમાં આવેલ આમકુ આશ્રમની આસપાસના વિસ્તારમાં 32મું પ્લાસ્ટિક મુકત અભિયાન યોજાયું હતું જેમાં 70 કિલો જેટલા પ્લાસ્ટિકના જથ્થાનો નિકાલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...