તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્કેટીંગ યાર્ડની મિટીંગ:યાર્ડના વિકાસ અને જણસની આવક-જાવકની ચર્ચા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની મિટીંગ મળી

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની મિટીંગ મળી હતી. જેમાં યાર્ડના વિકાસ અને જણસની આવક-જાવક પર ચર્ચા કરવામાં આવી હતી. દોલતપરા નજીક આવેલા માર્કેટીંગ યાર્ડમાં જિલ્લાભરમાંથી ખેડૂતો પોતાની જણસ લઇને આવે છે. તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ અહીં વ્યવસાય કરે છે. ત્યારે તેમના દ્વારા પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓ અંગે ધ્યાન દોરાતું હોય છે. ત્યારે માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલની અધ્યક્ષતામાં મિટીંગ મળી હતી. જેમાં વાઇસ ચેરમેન, ઇન્ચાર્જ સેક્રેટરી, બોર્ડના સભ્યો સહિતના હાજર રહ્યા હતા. આ મિટીંગમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...