તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:મુરલીધર માધ્યમિક શાળામાં ધોરણ 9 થી 12નું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરાયું

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરની મુરલીધર માધ્યમિક શાળામાં ધોરણ 9 થી 12નું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરાતા શાળા ફરી ધમધમતી થઇ છે. અગાઉ ધોરણ 10 અને 12ના છાત્રોને શાળામાં પ્રવેશ અપાયો હતો. હવે ધોરણ 9 અને 11ના છાત્રોને વર્ગ ખંડમાં પ્રવેશ અપાયો છે. આ તકે થર્મલગનથી ટેમ્પરેચર માપન, ફરજીયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ તેમજ સેનેટાઇઝની કોરોનાની તમામ તકેદારી રાખવામાં આવતી હોવાનું આચાર્ય આર. સી ચાવડાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો