તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:બસ સ્ટેશન સામેની ગલીમાં આડેધડ થતું વાહન પાર્કિંગ

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપડાઉન કરનારા વાહન મૂકી જતા હોય થતી હાલાકી

જૂનાગઢના બસ સ્ટેશન સામેની ગલીઓમાં થતા આડેધડ પાર્કિંગના કારણે સ્થાનિક રહેવાસી, ધંધાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સ્થાનિક લોકોએ રોષભેર જણાવ્યું હતું કે, જૂનાગઢથી બહારગામ નોકરી અર્થે અપડાઉન કરનારા બસ સ્ટેશનમાં વાહન પાર્કિંગનો ચાર્જ ચૂકવવો ન પડે તે માટે પોતાના વાહનો લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીમાં આડેઘડ રીતે પાર્ક કરીને જતા રહે છેે. સવારના પાર્ક કરેલા વાહનો રાત્રી સુધી રહે છે પરિણામે અન્ય લોકોને વાહન પાર્ક કરવામાં પણ મુશ્કેલી પડે છે. ત્યારે આવા વાહન ચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિક લોકોમાંથી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો