તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જૂનાગઢમાંથી હદપારી ભંગ કરનાર યુવતી ઝડપાઇ, મહિના અગાઉ 5 માસ માટે હદપાર કરાઇ હતી

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

જૂનાગઢના સુખનાથ ચોક પાસે રહેતી એક યુવતીને 5 માસ માટે હદપાર કરાઇ હતી. તે ગઇકાલે બપોરે સુખનાથ ચોકમાંથી ઝડપાઇ જતાં પોલીસે તેની સામે હદપારી ભંગનો ગુનો નોંધ્યો છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના સુખનાથ ચોક ધારાગઢ દરવાજા પાસે રહેતી ભારતીબેન બાબુભાઇ ચુનારા (ઉ. 23) નામની યુવતીને સબ. ડિવીઝનલ મેજીસ્ટ્રેટે તા. 8 ઓક્ટોબર 2020 ના રોજ જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી 5 માસ સુધી હદપાર કરી હતી. આમ છત્તાં તે ગત તા. 29 ડિસે.ના રોજ બપોરે 1:30 વાગ્યે સુખનાથ ચોક વિસ્તારમાંથી મળી આવી હતી. આથી પોલીસે તેની સામે હદપારી ભંગનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો