તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:લવ જેહાદનો ભોગ બનાવનાર સામે કડક પગલાં લેવા માંગ

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરદાર પટેલ સેવા ગૃપ દ્વારા આવેદન સાથે રજૂઆત

લવ જેહાદનો ભોગ બનાવનાર સામે કડક પગલાં લેવા માંગ કરાઇ છે. આ મામલે એસપીજી ગૃપ દ્વારા જિલ્લા કલેકટરને સંબોધી આવેદન અપાયું છે. આ અંગે સરદાર પટેલ સેવાદળ-એસપીજી ગૃપના નરેશભાઇ ઠુંમરે જણાવ્યું છે કે, કેટલાક વિધર્મીઓ બદઇરાદા વાળી વિચારધારાથી પ્રેરાઇ અનેક દિકરીઓને લવ જેહાદનો શિકાર બનાવે છે. પહેલા પ્રેમ જાળમાં ફસાવે છે. બાદમાં મા- બાપે બચત કરેલી રકમ, દાગીના લઇ તેને ભગાડી ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરે છે. ત્યાર બાદ અનેક દિકરીઓને હેરાન કરવામાં આવે છે. તો કેટલીક દિકરીઓને લોહીના વેપારમાં ધકેલી દેવામાં આવતી હોવાની પણ શક્યતા છે.ત્યારે સમગ્ર ગુજરાતમાં લવ જેહાદ કરનારા સામે કડક કાયદો લાગુ કરવામાં આવે તેવી એસપીજી ગૃપની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો