સફાઈ અભિયાન:ડોળાસા પાસેના ચીખલીને સ્વચ્છ બનાવવાનો નિર્ધાર, મચ્છર જન્ય રોગચાળો ન વકરે માટે કામગીરી શરૂ કરવામાં આવી

ડોળાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડોળાસા નજીકના ચીખલી ગામે ગ્રામ પંચાયત અને લોકો દ્વારા ગામમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.ચીખલી ગામે ગ્રામ પંચાયત અને ગામલોકો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગામની તમામ શેરીઓ અને બજારોમાં સફાઈ કરી સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું.

આગામી ચોમાસાની સીઝનમાં મચ્છર જન્ય રોગચાળો ન વકરે એ માટે અગમચેતીના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી રહી હોવાનું આગેવાન નરેશભાઈ કામળિયાએ કહ્યું હતું. દવાનો છંટકાવ પણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...