તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુનો:જૂનાગઢમાં સિવીલ પાસે ઉભેલી 6 રીક્ષાના ચાલક સામે ગુનો

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ સિવીલ હોસ્પિટલ પાસે એ ડિવીઝન પોલીસે મેઇન ગેઇટ પાસે ઉભા રહેતા અને એમ્બ્યુલન્સ, દર્દીઓના સગા અને રાહદારીઓ માટે અડચણરૂપ બનતી રીક્ષાઓના ચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે મુજબ, નિસાર બોદુભાઇ શેખ, ફીરોઝ સફીમહમદભાઇ બ્લોચ, ફીરોઝ ઉમરભાઇ પઠાણ, યુનુસભાઇ કાળુભાઇ સમા, અલ્તાફ હારૂનભાઇ માલવિયા અને મુરાદ પીરમહમદભાઇ બ્લોચ સામે એ ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો