તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ભારત વિકાસ પરિષદ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ,12 ટીમોએ ભાગ લીધો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા દ્વિતીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. સ્વામિનારાયણ ગુરૂકુળ ફરેણી અને ધોરાજી ભગવતસિંહજી ગ્રાઉન્ડ ખાતેની મેચમાં પ્રાંતની 12 શાખાઓએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં ધોરાજીની ટીમ વિજેતા થઇ હતી અને જૂનાગઢની ટીમ રનર્સઅપ થઇ હતી. આ તકે વિઠ્ઠલભાઇ કોરડિયા, કાર્તિકેય પારેખ, પ્રફુલભાઇ ગૌસ્વામી, વિનોદભાઇ લાઠીયા, હેમંતભાઇ દેકીવાડીયા, કિરીટ નંદાણીયા, વિરલબેન પારેખ વગેરેની ઉપસ્થિતી રહી હોવાનું તુષારભાઇ છત્રારાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો